Skip to main content
Settings Settings for Dark

આણંદ ખાતે મોબાઇલ મિલ્ક કલેક્શન એન્ડ કૂલિંગ સિસ્ટમને લીલી ઝંડી આપવામાં આવી

Live TV

X
  • આણંદ ખાતે મોબાઇલ મિલ્ક કલેક્શન એન્ડ કૂલિંગ સિસ્ટમને લીલી ઝંડી બતાવવામાં આવી હતી. નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ અને SRDI અને NDDB ની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની દ્વારા વિકસાવવામાં આવેલ છે. આ નવી સિસ્ટમ પશુપાલકોના ઘરઆંગણે ઑટોમેટેડ ટેસ્ટિંગની સુવિધા પૂરી પાડશે. જેના પગલે દૂધનું એકત્રિકરણ નિષ્પક્ષ અને પારદર્શક રીતે થઈ શકશે. અને દૂધની ગુણવત્તા જળવાશે અને સાઇટ પર જ તેનું કૂલિંગ થઈ જવાથી તેની શેલ્ફ-લાઇફ પણ વધારી શકાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
apply