એનડીઆરએફ દ્વારા કરાઈ 72મા સ્વતંત્રતા દિવસના ઉજવણી
Live TV
-
કમાન્ડન્ટ શ્રી આર.એસ. જૂનએ તાજેતરના પૂર દરમિયાન રેસ્ક્યૂ ઓપરેશન દ્વારા કરેલી સમુદાયની સેવા અને ગુજરાતને વિનાશથી સલામત રાખવા યુનિટના માણસો અને અધિકારીઓનો આભાર માન્યો હતો..
એનડીઆરએફ દ્વારા વડોદરાના જરોદ ખાતે 72મા સ્વતંત્રતા દિવસના ઉજવણી કરવામાં આવી હતી.. એનડીઆરએફની 6ઠ્ઠી બટાલિયનના કમાન્ડન્ટ શ્રી આર.એસ. જૂનના અધ્યક્ષસ્થાને સવારે 9:15 કલાકે ધ્વજવંદનનો સમારોહ યોજાયો હતો... કમાન્ડન્ટ શ્રી આર.એસ. જૂનએ તાજેતરના પૂર દરમિયાન રેસ્ક્યૂ ઓપરેશન દ્વારા કરેલી સમુદાયની સેવા અને ગુજરાતને વિનાશથી સલામત રાખવામાં તમે જે મદદ કરી હતી તેના માટે પોતાના યુનિટના માણસો અને અધિકારીઓનો આભાર માન્યો હતો... તો આ ઉપરાંત તેમણે પોતાના વિચારો તમારા અને તમારા કુટુંબીજનો સાથે હોવાની ખાતરી યુનિટના માણસો અને અધિકારીઓને આપી હતી..