ઓર્ગેનિક ખેતી કરી ખેડૂતોને ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડતું અમરેલી જિલ્લા ખેડૂત સંગઠન
Live TV
-
અમરેલી જિલ્લાના ખેડૂતોનું સંગઠન જિલ્લાના તમામ ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ દોરી જવા ભરપુર પ્રયત્નો કરી રહ્યું છે. સજીવખેતી કરી રાસાયણિક ખાતર અને દવા વગરની પ્રાકૃતિક ખેતી કરી શ્રેષ્ઠ ઉત્પાદન કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે.
અમરેલી જિલ્લાના ખેડૂતોનું સંગઠન જિલ્લાના તમામ ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ દોરી જવા ભરપુર પ્રયત્નો કરી રહ્યું છે. સજીવખેતી કરી રાસાયણિક ખાતર અને દવા વગરની પ્રાકૃતિક ખેતી કરી શ્રેષ્ઠ ઉત્પાદન કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. એટલું જ નહીં ઓર્ગેનિક ફળ અને શાકભાજીના વેચાણ માટે ખેડૂતોને યોગ્ય માર્કેટ મળી રહે તે માટે જેસર ખાતે આર્ગેનિક ઉત્પાદનનું માર્કેટ તૈયાર કરીને ખેડૂતો માટે વેચાણની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. ખેતીમાં પરિવર્તનની નવી દિશાથી ખેડૂત વધુ સમૃદ્ધ બનશે તેવો વિશ્વાસ પણ ખેડૂત સંગઠને વ્યક્ત કર્યો હતો