કાઈઝેનના ઓપન હાઉસ ઇવેન્ટનો પ્રારંભ થશે
Live TV
-
11 અને 12 એપ્રિલના રોજ પ્રારંભ થશે
એલ.ડી અન્જિનિયરિંગ કોલેજ દ્વારા ચાલતા બી.ઈ. એમ.ઈ.ના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને રચનાત્મક પ્રતિભાને દર્શાવવા છેલ્લા 5 વર્ષથી યોજાતી કાઈઝેનના ઓપન હાઉસ ઇવેન્ટનો પ્રારંભ તારીખ 11 અને 12 એપ્રિલના રોજ થશે. જે દરમિયાન સંસ્થાના લગભગ 1800 વિદ્યાર્થીઓ દ્વારા રચનાત્મક પ્રતિભા દર્શાવવા માટેની અનેરી તક રહેતી હોય છે.