ગાંધીનગરમાં બની રહી છે દેશની સૌપ્રથમ સેવન સ્ટાર હોટેલ
Live TV
-
રેલમંત્રી પિયુષ ગોયલે કરી સમીક્ષા
ગાંધીનગર રેલ્વે સ્ટેશન ખાતે દેશની સૌ પ્રથમ સેવન સ્ટાર હોટેલ બની રહી છે. જેની સમીક્ષા ,કેન્દ્રીય રેલ્વે મંત્રી પીયૂષ ગોયલે કરી હતી. ગાંધીનગર ખાતે ઉપસ્થિત ,કેન્દ્રીય રેલ્વે મંત્રીએ જણાવ્યું હતું ,કે ,પ્રધાનમંત્રી મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે ,અને આ પ્રોજેક્ટને પગલે ,અમદાવાદ-ગાંધીનગર નું , પ્રવાસન નું ,આ મહત્વ પણ ,ઘણું જ વધશે. આ હોટેલ માં થિયેટર, ફૂટ કોર્ટ, શોપિંગ સેન્ટર જેવી તમામ અદ્યતન સુવિધાઓ પણ હશે.