Skip to main content
Settings Settings for Dark

ગુજરાતના સ્થાપના દિવસે 24 કલાક માટે ધંધા રોજગાર ખુલ્લા રહેવાની અપાઈ હતી છૂટ

Live TV

X
  • ગુજરાતના સ્થાપના દિવસે 24 કલાક માટે ધંધા રોજગાર ખુલ્લા રહેવાની છૂટ અપાતા વેપારી જગતમાં આનંદ વ્યાપી ગયો છે.સરકારે મોટા શહેરોમાં 24 કલાક, નાના શહેરોમાં રાત્રે 2 વાગ્યા સુધી અને ગ્રામ્ય વિસ્તારમાં 11 વાગ્યા સુધી ધંધા રોજગાર ખુલ્લા રાખવાનું જાહેરનામું બહાર પાડ્યું છે.આ નિર્ણયને કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ ધંધાર્થીઓ તથા જનતાએ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે.લોકોના મતે આ નિર્ણયને કારણે રોજગારીમાં વધારો થશે.સાથે સાથે રાત્રી દરમિયાન મુસાફરી કરતા લોકોને લાભ થઈ શકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2025 Max Temp : °C Min Temp : °C
apply