Skip to main content
Settings Settings for Dark

ડાંગ: મહિલાઓના વિકાસ માટે આગાખાન સંસ્થા દ્વારા વિકાસલક્ષી કામો હાથ ધરાયા

Live TV

X
  • ડાંગની મહિલાઓ આર્થિક રીતે પગભર બને તે માટે આગાખાન સંસ્થા દ્વારા મહિલાઓના સમૂહને અનાજ દળવાની ઘંટીનું યૂનિટ અને રાઇસ મિલનું યૂનિટ ડાંગ જિલ્લાના પીપલાઈદેવી ગામે અપાયું છે. 

    ડાંગમાં ડાંગરનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરે છે. આ ડાંગરને છળવા માટે નજીકના ગામોમાં એક પણ રાઇસ મિલ ન હતી તેથી તેમણે 20-25 કિ.મી. દૂર જવું પડતું હતું. પરંતુ ગામમાં જ મિલ શરૂ થતાં હવે પીપલાઈદેવી ગામ સહિત આજુબાજુના 6થી 7ગામના લોકો રાઇસ મિલમાં ડાંગર છળવા માટે આવે છે. ડાંગરમાંથી નીકળતાં ચોખાનાં પરાળની સારી કિંમત મહિલાઓને મળે છે અને તેનાથી તેઓ ઘર આંગણે રોજગારી મેળવી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2025 Max Temp : °C Min Temp : °C
apply