દલખાણિયા પંથકના ગામડાઓમાં શ્વાન અને પાલતુ પ્રાણીઓનું રસી કરણ શરૂ કરાયું
Live TV
-
23 જેટલા સિંહના મોત થયા પરંતુ હવે વન વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહીને કારણે સ્થિતિ કાબૂમાં
જેની એક ત્રાડથી ભલભલાનો પરસેવો છૂટી જાય છે જે ગીરનું ગૌરવ છે એવા એશિયાટીક લાયન્સ થોડા સમય પહેલા દમ તોડી રહ્યા હતા. 23 જેટલા સિંહના મોત થયા પરંતુ હવે વન વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહીને કારણે સ્થિતિ કાબૂમાં છે. દલખાણિયા પંથકના ગામડાઓમાં શ્વાન અને પાલતુ પ્રાણીઓનું રસીકરણ શરૂ કરાયું છે.