જ્યારે કેન્દ્રીય મંત્રીએ રામલીલા નાટકમાં ભજવી ભૂમિકા
Live TV
-
કેન્દ્રીય મંત્રી ડૉ.હર્ષવર્ધને ભજવી રાજા દશરથની ભૂમિકા
શુક્રવારે દિલ્હીના લવકુશ રામલીલા કમિટિ દ્વારા રામલીલાનું આયોજન કરાયુ હતુ.જેમાં રાજા જનકની ભૂમિકાની સૌથી વધુ ચર્ચા થઈ હતી..આ વિડિયોમાં જોઈ શકાય છે કે રાજા દશરથ માતા સીતાના સ્વયંવરમાં જ્યારે કોઈ ધનુષ ઉઠાવી જ નથી શકતુ ત્યારે જે સંબોધન કરે છે કે આ પૃથ્વી પર કોઈ વીર રહ્યુ જ નથી..હવે તમને થશે કે રાજા દશરથની ભૂમિકામાં ખાસ શું છે...તો આપને જણાવી દઈએ કે દશરથની ભૂમિકામાં જોવા મળી રહેલા આ છે કેન્દ્રીય મંત્રી ડૉ.હર્ષવર્ષન..તેમણે પોતાના ટ્વીટર પેજ પર આ વિડિયો પોસ્ટ કરી આનંદની લાગણી વ્યક્ત કરી છે..