અભિનેતા, કોમેડીયન અને ગાયક કિશોર કુમારની 31મી પુણ્યતિથિએ બન્યો રેકોર્ડ
Live TV
-
શનિવારે સવારે ૮ થી રાતના આઠ સુધી કિશોર કુમારના 151 ગીતો ગાવામાં આવ્યાં હતા
શનિવારે સવારે ૮ થી રાતના આઠ સુધી કિશોર કુમારના 151 ગીતો ગાવામાં આવ્યાં હતા
અદ્રિતીય અને અનુપમ પ્રતિભા ધરાવતા અભિનેતા, કોમેડીયન અને ગાયક કિશોર કુમારની આજે 31મી પુણ્યતિથી છે. આ પ્રસંગે અમદાવાદ ના અંધ કલ્યાણ પ્રકાશ ગૃહ ખાતે ગાયક તુષાર ત્રિવેદી તથા દિવ્યાંગ બાળાઓ કિશોરકુમારના ગીતો ગાઈને એશિયા બુક ઓફ રેકોર્ડ તથા ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં રેકોર્ડ નોંધાવવા જઈ રહ્યા છે. ગઈકાલે આજે સવારે ૮ થી રાતના આઠ સુધી કિશોર કુમારના 151 ગીતો ગાવામાં આવ્યાં હતા. આ અગાઉ 12 કલાકમાં કિશોરકુમાર ના 125 ગીતો ગાવાનો રેકોર્ડ નોંધાયેલ છે.