આણંદમાં કરુણા એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ
Live TV
-
ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરૂણા એનિમલ એમબ્યુલન્સ-1962ની સેવાનો પ્રારંભ કરાવ્યો હતો
અબોલ પશુના જીવનને બચાવવા હેતુ અને, સમયસર તેને સારવાર મળે તે હેતુથી ,કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ ,સરકાર દ્રારા આણંદને ,ફાળવવામાં આવી છે. નોંઘનિય છે કે, ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરૂણા એનિમલ એમબ્યુલન્સ-1962ની સેવાનો ,પ્રારંભ કરાવ્યો હતો, જે અંતર્ગત આણંદને પણ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. આણંદ ખાતે આવેલી આ એમ્બ્યુલન્સનું ક્લેકટર દીલીપ રાણાએ સ્વાગત કર્યું હતું અને અબોલ પશુની ચિંતા કરનાર ,સરકારના સંવેદનશીલ વલણની પણ ,પ્રશંસા કરી હતી.