દેવઉઠી અગિયારસના પાવન દિવસે ઠેર-ઠેર તુલસી વિવાહના કાર્યક્રમો યોજાયા
Live TV
-
હિન્દુ શાસ્ત્રોત્ક માન્યતા મુજબ આજના દેવઉઠી અગિયારસના પાવન દિવસે તુલસી વિવાહના કાર્યક્રમો યોજવામાં આવ્યા
હિન્દુ શાસ્ત્રોત્ક માન્યતા મુજબ આજના દેવઉઠી અગિયારસના પાવન દિવસે રાજકોટમાં ઠેર-ઠેર તુલસી વિવાહના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં શેરડીના સાંઠાનો ભોગ ધરાવ્યા બાદ બજારમાં વેચાણ કરવા મૂકેલી શેરડી ખરીદવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.