નવસારી ખાતે મેરેથોન દોડ યોજાઈ
Live TV
-
નવસારી ખાતે રાષ્ટ્રપિતા ગાંધીજીની 150 મી જન્મજ્યંતિના ઉજવણીના ભાગરૂપે મેરાથોન દોડ
નવસારી ખાતે રાષ્ટ્રપિતા ગાંધીજીની 150 મી જન્મજ્યંતિના ઉજવણીના ભાગરૂપે ફૂડ સેફટી એન્ડ સ્ટાર્ન્ડડ ઓથોરીટી ઓફ ઈન્ડિયા તથા રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આયોજીત મેરાથોન દોડને જીલ્લા કલેકટર ડૉ. એમ. ડી. મોડીયાએ લીલીઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે "ઈટ રાઈટ ઈન્ડિયા"નાં સૂત્ર સાથે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.