દમણમાં રાણી લક્ષ્મીબાઈની જન્મજંયતિ નિમિત્તે ખાસ બાઈક રેલી યોજાઈ
Live TV
-
ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની જન્મજંયતિ નિમિત્તે ખાસ બાઈક રેલી યોજવામાં આવી
કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં મહિલા સશક્તિકરણને ઉજાગર કરતી ભાજપ મહિલા મોરચા દ્વારા ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની જન્મજંયતિ નિમિત્તે ખાસ બાઈક રેલી યોજવામાં આવી હતી. ભાજપના કાર્યાલયથી પ્રમુખ ગોપાલદાદાએ પ્રસ્થાન કરાવેલ રેલીમાં બાઈક સવાર મહિલાઓએ દમણના વિવિધ વિસ્તારોમાં ફરીને રાણી લક્ષ્મીબાઈ વિશે લોકોને માહિતગાર કર્યા હતા.