ધ્રાંગધ્રામાં જાગરણ માટે રાસ ગરબાનું કરાયું આયોજન
Live TV
-
હિન્દૂ સંસ્ક્રુતિ પર્વ જયા પાર્વતીના વ્રત બહેનો કરે છે અને છેલ્લા દિવસે આખી રાતનું જાગરણ કરવામાં આવે છે.
હિન્દૂ સંસ્ક્રુતિ પર્વ જયા પાર્વતીના વ્રત બહેનો કરે છે અને છેલ્લા દિવસે આખી રાતનું જાગરણ કરવામાં આવે છે. પહેલા આ જાગરણ શેરીમાં લોકો બેસી વાર્તા કરે કે બહેનો અલગ અલગ રમતો રમીને જાગરણ કરતી. ધ્રાંગધ્રામાં વી.એચ.પી. બજરંગ દળ અને મહિલા સુરક્ષા સેતુ દ્વારા જાગરણ માટે રાસ ગરબાનું આયોજન કરવામાં આવેલ. આ રાસ ગરબામાં બહેનોએ ગરબે રમીને જાગરણ કર્યું હતું. સરકાર દ્વારા પણ આગામી નવરાત્રી માટે સ્કૂલ કોલેજમાં નવ દિવસની રજા આપવા માટેનો જે નિર્ણય કરેલ છે. તે નિર્ણયથી પણ બહેનોએ ખુશી વ્યક્ત કરી હતી. બહેનોએ હિન્દુ સંસ્કૃતિ જળવાઇ રહે અને જાગરણ પણ થાય. સંસ્થા દ્વારા ગરબા કાર્યક્રમની કામગીરીને બીરદાવી હતી.