નવસારીમાં વિધાર્થીઓ માતે જોબફેર યોજાયો
Live TV
-
પ્રથમ દિવસે જુદી જુદી ફેકલ્ટીેના ૪૦૦ વિદ્યાર્થીઓ અને ૨૦ કંપનીઓએ ભાગ લીધો.
નવસારી અબ્રામા જીઆઇડીસી એન્જિ નિયરીંગ કોલેજ ખાતે જોબફેર યોજાયો હતો. જેમાં મીકેનીકલ, સિવિલ, કોમ્યુીં ટર, ઇલેકટ્રીકલ, ઓટોમોબાઇલ્સોના કોલેજ તથા દક્ષિણ ગુજરાતની ૨૨ કોલેજના વિદ્યાર્થીઓ મળી કુલ ૪૦૦ જેટલા ડીગ્રી ધારકો ઉપસ્થિ્ત રહયા હતા. જેના મુખ્યી આશય કોલેજના વિદ્યાર્થીઓને સ્થંળ પર જોબ પ્લેરસમેન્ટિનો રહેલો છે. જોબફેર દરમિયાન વિદ્યાર્થીઓની પ્રાથમિક ટેસ્ટદ, ગૃપ ડીશ્ક શન બાદ પસંદગી કરવામાં આવી છે.
નવસારી જીલ્લાના જલાલપોર તાલુકાના અબ્રામાગામ ખાતે જીઆઇડીસી એન્જિ્નિયરીંગ કોલેજ ખાતે બે દિવસીય જોબફેર યોજાયો હતો. બે દિવસીય જોબફેરમાં પ્રથમ દિવસે જુદી જુદી ફેકલ્ટી ના ૪૦૦ વિદ્યાર્થીઓ અને ૨૦ કંપનીઓએ ભાગ લીધો છે : આજે પ્રથમ દિવસે જોબફેરમાં ૨૨ ઉપરાંત અગ્રગણ્ય કંપનીઓ મેક્ષિક્ષ રબર ઇન્ડિપયા લી., ટ્રાન્ઝીેટ ઇલેકટ્રોનિકસ લી., થીસ પ્રીસીસન સ્ટી્લ ઇન્ડિનયા પ્રા.લી. હિલ્ટીદ ઇન્ડિનયા પ્રા.લી., એચ.એલ.ઇ.એન્જિાનિયરીંગ પ્રા.લી., વિમુકત સોલ્યુીસન્સે, રીલાયન્સ. જીઓ વગેરે ભાગ લીધો હતો. ભરતી મેળો યોજવા પહેલા અગ્રણી કંપનીઓ સાથે સંપર્ક કરીને, તેમની જરૂરિયાત મુજબ વિદ્યાર્થીઓને પ્રશિક્ષણ આપવામાં આવ્યુંન હતું.