પાટણના પ્રસિદ્ધ સપ્તરાગી મેળાનો શુભારંભ
Live TV
-
મહાઆરતીથી શરૂ થયેલા આ મેળામાં રેવડીનો પ્રસાદ ધરાવાતો હોવાથી તેને રેવડીના મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે
પાટણના પ્રસિદ્ધ સપ્તરાગી મેળાનો શુભારંભ થઈ ગયો છે. માટીના ભગવાન તરીકે ઓળખાતા પદ્મનાભ ભગવાનના મંદિર પરિસરમાં સાત દિવસ સુધી લાખો શ્રદ્ધાળુઓની ભીડ જામશે. આ મેળો રાત્રે યોજાતો હોવાથી તે અન્ય મેળા કરતાં ઘણો જુદો અને અનોખો હોય છે. મહાઆરતીથી શરૂ થયેલા આ મેળામાં રેવડીનો પ્રસાદ ધરાવાતો હોવાથી તેને રેવડીના મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે