ભવનાથનો મહાશિવરાત્રી મેળો વિશેષ શિવરાત્રી કુંભમેળા તરીકે ઉજવાશે
Live TV
-
વાસન મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું હતું કે રોહિણી નક્ષત્રમાં પ્રભાસ તીર્થ ક્ષેત્રે ચંદ્ર, શીવ, અને સમુદ્રનો મિલાપ થશે, ત્યારે રાજ્યપાલની ઉપસ્થિતિમાં 27મીએ શોભાયાત્રા નીકળશે ભવ્ય શંખ આરતી થશે
ભવનાથ ક્ષેત્રના મહાશિવરાત્રી મેળાને વિશેષ શિવરાત્રી કુંભમેળા તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે ત્યારે પ્રવાસન મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું હતું કે રોહિણી નક્ષત્રમાં પ્રભાસ તીર્થ ક્ષેત્રે ચંદ્ર, શીવ, અને સમુદ્રનો મિલાપ થશે, ત્યારે રાજ્યપાલની ઉપસ્થિતિમાં 27મીએ શોભાયાત્રા નીકળશે ભવ્ય શંખ આરતી થશે અને ધ્વજારોહણ 51 લાખ રૂદ્રાક્ષના શિવલિંગનું પૂજન અને પ્રવેશદ્વારનું નામકરણ અપાશે. આ પ્રસંગે યાત્રાધામ વિકાસ રાજ્યમંત્રી વિભાવરીબેન દવે ઉપસ્થિત રહેશે.