જૂનાગઢના ભવનાથ તીર્થમાં શિવકુંભ મેળા માટે ભારત વર્ષના તમામ અખાડાના સાધુસંતોને આમંત્રિત કર્યા
Live TV
-
જૂનાગઢના ભવનાથ તીર્થમાં શિવ કુંભ મેળો યોજાવાનો છે ત્યારે ગિરનાર વિકાસ યાત્રા ધામ બોર્ડે ભારત વર્ષના તમામ અખાડાના સાધુસંતોને આમંત્રિત કર્યા છે તથા મહામંડળેશ્વર પીઠાધિશો મહંતો અને ખાસ મહેમાનોને રહેવા માટે ભવ્ય ટેન્ટ સીટીનું નિર્માણ થઈ રહ્યું છે. 175થી વધુ ટેન્ટોમાં આધુનિક સગવડ હશે તેમજ સુરક્ષિત અને સ્વચ્છ આ ટેન્ટ સીટીમાં 75 જેટલા વાતાનુકુલિત ટેન્ટ બનશે.