ભારત સરકારની અનેકવિધ લોક કલ્યાણકારી યોજના લોકો માટે આશીર્વાદરૂપ બની
Live TV
-
ભારત સરકારની અનેકવિધ લોક કલ્યાણકારી યોજના લોકો માટે આશીર્વાદરૂપ બની રહી છે. પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્રમાં બજાર ભાવ કરતાં કિફાયતી ભાવે મળતી ગુણવત્તાયુક્ત દવાઓથી આમ આદમી અને ખાસ કરીને મધ્યમવર્ગને ખૂબ લાભ થઈ રહ્યો છે. જન ઔષધિ કેન્દ્રમાં ફાર્મસીસ્ટને પણ ઉત્તમ રોજગારીની તક મળી રહે છે અને આવી દવાઓ સસ્તી મળતા મધ્યમવર્ગીય પરિવારોને આર્થિક રીતે સહારો મળે છે.