ભારે વરસાદમાં ઝાડ પડવાથી મૃત્યુ પામેલના પરિવારજનોને સરકાર તરફથી મળી આર્થિક સહાય
Live TV
-
4 લાખનો ચેક અર્પણ કરાયો
ભારે વરસાદમાં માલપુરના અણિયોરના રહિશ ઝાડ પડવાથી અવસાન પામેલ,મૃતક પંચાલ ડાહ્યાભાઈના વારસદાર તેમના પત્નીને મહેસુલ વિભાગની જોગવાઈ હેઠળ રૂ.400,000 મૃત્યુ સહાયનો ચૅક અપાયો