મોરબીના બગથલા ગામે અન્નકુટ મહાપ્રસાદનું આયોજન કરાયું
Live TV
-
બસ્સો વર્ષ જુની પરંપરા અનુસાર બેસતા વર્ષે મંદીરમાં આરતી અન્નકુટ મહાપ્રસાદનું આયોજન કરાય છે જેમાં ગામના લોકો સાથે આજુ-બાજુના ગ્રામીણ વિસ્તારમાંથી પણ શ્રર્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટ્તા હોય છે
મોરબી પાસે બગથલા ગામે આવેલા શ્રી નકલંગ મંદીરે છેલ્લા બસ્સો વર્ષ જુની પરંપરા અનુસાર બેસતા વર્ષે મંદીરમાં આરતી અન્નકુટ મહાપ્રસાદનું આયોજન કરાતું હોય છે જેમાં માત્ર બગથલા ગામના લોકો જ નહી આજુ-બાજુ ગ્રામીણ વિસ્તારમાંથી પણ શ્રર્ધાળુઓ મોટી સંખ્યામાં મંદિરે ઉમટ્તા હોય છે.આ સૈકાઓ જુની પરંપરા અંગે મંદિરના મહંત દામજી ભગતે માહિતી આપી હતી.