શિયાળાની શરુઆત થતા સુરતમાં પોંક અને તેમાંથી બનતી વાનગીનુ વેચાણ શરુ
Live TV
-
શિયાળાની શરુઆત થતા સુરતમાં પોંક અને તેમાંથી બનતી વાનગીનુ વેચાણ શરુ
શિયાળો એટલે ખાણી-પાણીની ઋતું. જેમાં અવનવી વાનગીઓની મજા માણી શકાય છે. ખાણી પીણી અને સુરત એકબીજા સાથે સૌથી અલગ રીતે જોડાયેલા છે. જેમાં શિયાળાની શરુઆત થતા સુરતમાં પોંકનું વેચાણ શરુ થતા પોંક અને તેમાંથી બનતી વાનગીઓની મજા માણવા માટે સુરતના લોકો ઉત્સાહી બન્યા છે. પોંકને કાચી જુવારમાંથી બનાવવામાં આવતું હોવાથી તે શિયાળા માટે શ્રેષ્ઠ આહાર કહેવાય છે. જેમ જેમ ઠંડી વઘશે તેમ તેમ પોંકની મીઠાસ છે. માત્ર જિલ્લામાં પોંકનું ઉત્પાદન થતું હોવાને સુરતને પોંક નગરી પણ કહેવાય છે.