Skip to main content
Settings Settings for Dark

હાસ્ય લેખક વિનોદ ભટ્ટના અવસાન પર પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરી શ્રધ્ધાંજલિ અર્પી

Live TV

X
  • હાસ્ય લેખક વિનોદ ભટ્ટના અવસાન પર પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરી શ્રધ્ધાંજલિ અર્પી

    ગુજરાતના જાણીતા હાસ્ય લેખક વિનોદ ભટ્ટ હવે આપણી વચ્ચે નથી રહ્યા. આજે તેમના નિવાસસ્થાને તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. વિનોદ ભટ્ટનો જન્મ 14 જાન્યુઆરી, 1938માં ગુજરાતનાં નાંદોલ ખાતે થયો હતો. તેમણે 1955માં એસ.એસ.સી. ઉત્તીર્ણ કર્યું હતું અને 1961માં અમદાવાદની એચ.એલ.કોમર્સ કોલેજમાંથી સ્નાતક થયા હતા. પછીથી તેઓ એલ.એલ.બી.ની પદવી મેળવી હતી. તેઓ વ્યવસાયે વેરા સલાહકાર રહ્યા હતા. 1996 થી 1997 દરમિયાન તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા. તેમણે દિવ્ય ભાસ્કરમાં ઇદમ તૃતિયમ નામે કટાર લેખન કર્યુ હતું. જાણીતા હાસ્ય અને કટાર લેખક શ્રી વિનોદભાઈ ભટ્ટના નિધનથી દુઃખની લાગણી અનુભવું છું. સદગતના પરિવારજનોને વિરહ સહન કરવાની શક્તિ મળે અને એમના આત્માને શાંતિ મળે એવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના.

    Shri Vinod Bhatt was a master of words. Humour and satire came naturally to him. His works will continue to bring smiles on many faces. His demise is saddening. My thoughts are with all his admirers in this sad hour.

    — Narendra Modi (@narendramodi) May 23, 2018

    Pained to know about the passing away of Shri Vinod Bhatt ji, the foremost humour writer of Gujarati literature. Vinodkaka's writings will remain the lodestar of the universe of humour literature forever. My deepest condolences with his family & followers. Om Shanti Shanti Shanti

    — Amit Shah (@AmitShah) May 23, 2018

    Gujarat CM Shri vijayrupanibjp condoled the demise of veteran Gujarati author and humourist Shri Vinod Bhatt and observed that the death of the author with a distinctive style of humour is an irreparable loss to the Gujarati literary world

    — Vijay Rupani Office (@CMO_Gujarat) May 23, 2018

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
apply