Skip to main content
Settings Settings for Dark

આઇપીએલ 2018ઃ સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને ચેન્નાઈ સુપરકિંગ્સ ત્રીજી વખત ચેમ્પિયન

Live TV

X
  • આઇપીએલની 11મી સિઝનમાં રવિવારે યોજાયેલી ફાઇનલ મેચમાં ચેન્નાઈ સુપરકિંગ્સે 8 વિકેટે સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને ટ્રોફી જીતી હતી. શેન વોટસનની સ્ફોટક બેટિંગની મદદથી ચેન્નાઈએ ત્રીજી વખત આઇપીએલ ટ્રોફી જીતી હતી.

    મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યોજાયેલી ફાઇનલ મેચમાં ચેન્નાઈ સુપરકિંગ્સે હૈદારાબાદને હાર આપી હતી. બે વર્ષના પ્રતિબંધ બાદ આઇપીએલમાં પરત ફરેલી ચેન્નાઈની ટીમે ત્રીજી વખત ખિતાબ જીત્યો છે. મેચમાં હૈદરાબાદે 179 રનનો પડકાર આપ્યો હતો. ચેન્નાઈએ 18.3 ઓવરમાં બે વિકેટના નુકસાનથી લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. હૈદરાબાદે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાનથી 179 રન બનાવ્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
apply