આજે ચેન્નાઇ અને પંજાબ વચ્ચે મેચ
Live TV
-
ચેન્નાઇ પોઇન્ટ ટેબલ પર બીજા ક્રમે, જ્યાપે પંજાબ પોઇન્ટ ટેબલમાં છેલ્લેથી બીજા ક્રમે
પંજાબની ટીમે શરૂઆતની મેચોમાં જોરદાર દેખાવ કર્યા બાદ તેની હાર થઇ રહી છે. પ્લે ઓફમાં પ્રવેશ કરવા માટે તેની સામે પણ પણ' પડકાર છે. અશ્વિનના નેતૃત્વમાં પંજાબની ટીમ હાલમાં પોઇન્ટ ટેબલમાં પાછળ રહી ગઇ છે. કિંગ્સ ઇલેવન પંજાબની ટીમના પ્લે ઓફમાં પ્રવેશ કરવાની તક પણ હવે ઘટી ગઇ છે. તેને આશા જીવંત રાખવા માટે આજની મેચ જીતવી પડશે. તેના હારમાં 13 મેચોમાં છ જીત સાથે 12 પોઇન્ટ છે. આરસીબી અને મુંબઇની ટીમ પણ તેના કરતા આગળ નિકળી ગઇ છે. જેથી તેની તક હવે ઘટી ગઇ છે. ચેન્નાઇની ટીમ તો પહેલાથી જ પ્લે ઓફમાં પહોંચી ગઇ છે. મેચને લઇને' તૈયારીઓ કરી લેવાઇ છે.