મુંબઇ માટે પ્લે ઓફ તબક્કામાં પ્રવેશ કરવા માટે આજે છેલ્લી
Live TV
-
દિલ્હી અને મુંબઇ વચ્ચેની મેચમાં જો દિલ્હી મુંબઇને હરાવશે તો મુંબઇનો પ્લેઓફનો રસ્તો બંધ થશે
પ્રથમ મેચમાં મુંબઇ માટે પ્લે ઓફ તબક્કામાં પ્રવેશ કરવા માટે આ છેલ્લી તક રહેલી છે. દિલ્હીની ટીમ ઘરઆંગણે જોરદાર દેખાવ કરવા માટે ઇચ્છુક દેખાઇ રહી છે. ધોનીના નેતૃત્વમાં ચેન્નાઇ સુપર જેવી મજબુત ટીમ સામે છેલ્લી મેચ જીતી લીધા બાદ દિલ્હીના ખેલાડીઓમાં આત્મવિશ્વાસ વધી રહ્યો છે. આ ખેલાડીઓ હવે મુંબઇની સામે પણ જોરદાર દેખાવ કરવા માટે ઇચ્છુક છે. પોઇન્ટ ટેબલમાં મુંબઇ હાલમાં ચોથા સ્થાને છે. મુંબઇએ 13 મેચોમાં છમાં જીત મેળવી છે અને સાતમાં તેની હાર થઇ છે. તેના 12 પોઇન્ટ છે. આ મેચનું પ્રસારણ સાંજે ચાર વાગ્યાથી કરવામાં આવશે.' બીજા મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબ અને ચેન્નાઈ સુપર વચ્ચે રોમાંચક જંગ ખેલાનાર છે