આજે દિલ્હી ડેરડેવિલ્સ અને સનરાઇઝ હૈદરાબાદ ટકરાશે
Live TV
-
શ્રેયસ ઐયરની દિલ્હી IPL 2018ની રેસમાં જીવંત રહેવા SRH સામે ટકરાશે.
શ્રેયસ ઐયરની દિલ્હી IPL 2018ની રેસમાં જીવંત રહેવા SRH સામે ટકરાશે. આજે કેન વિલિયમસનની સનરાઇઝર્સ હૈદરાબાદ અને શ્રેયસ ઐયરની દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે ખરાખરીનો જંગ. કેન વિલિયમસનની સનરાઇઝર્સ હૈદરાબાદ 8 માંથી 6 મેચ જીતી પોઇટ ટેબલમાં પ્રથમ નંબર પર છે જયારે શ્રેયસ ઐયરની દિલ્હી ડેરડેવિલ્સ 9માંથી 3 મેચ જીતી સાતમાં નંબર પર છે.