એશિયન ગેમ્સઃ તીરંદાજી કમ્પાઉન્ડમાં ભારતીય પુરૂષ ટીમે જીત્યો સિલ્વર મેડલ
Live TV
-
ભારતની પુરૂષ આર્ચરી કમ્પાઉન્ડ ટીમનો ફાઇનલમાં દક્ષિણ કોરિયા સામે પરાજય થતા ભારતન સિલ્વર મેડલથી સંતોષ કરવો પડ્યો છે. ફાઇનલ મુકાબલામાં ભારતીય પુરૂષ તીરંદાજો (રજન ચૌહાણ, અમન સૈની અને અભિષેક વર્મા પુરૂષ)એ શાનદાર રમત રમી પરંતુ ગોલ્ડ મેડલ ચુકી ગયા હતા. ભારતે આ મુકાબલો 229-227 (60-56, 58-54, 56-58, 57-57 ) અંક મેળવ્યા હતા. શોટ પુટમાં ભારતનો પરાજય થયો હતો. 2014માં ઇંચિયોન એશિયન ગેમ્સમાં પણ ભારતે ગોલ્ડ મેડલ જીત્યો હતો.