એશિયાઈ ચેમ્પિયન ટ્રોફીમાં ભારતની મલેશિયા સાથેની હોકી મેચ ડ્રોમાં ફેરવાઈ
Live TV
-
અત્યાર સુધીની મેચમાં ભારત પાંચ મેચમાં 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ ઉપર રહ્યું છે.
એશિયાઈ ચેમ્પિયન ટ્રોફી હોકીમાં ગત ચેમ્પિયન ભારતની મલેશિયા સાથેની મેચનું પરિણામ ડ્રો રહ્યું હતું. બંને ટીમે જોરદાર આક્રમણ અને બચાવ કરતા કોઈ ટીમ ગોલ કરી શકી ન હતી. અત્યાર સુધીની મેચમાં ભારત પાંચ મેચમાં 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ ઉપર રહ્યું છે. મલેશિયા ટીમના પણ તેટલા જ પોઈન્ટ છે પરંલુ પુલ અંતરમાં તે ભારતથી પાછળ છે. ભારત અને મલેશિયા હોકી ટીમ સેમિફાઈનલમાં પહોંચી છે. ભારતે રવિવારે રમાયેલી રોબિન રાઉન્ડ મેચમાં જાપાનને 9-0થી હરાવ્યું હતું.