વેસ્ટ ઈન્ડિઝને આઠ વિકેટે હરાવીને ભારતે મેળવી શાનદાર જીત
Live TV
-
આજે બંને ટીમ વિશાખાપટ્ટનમમાં બીજી વન-ડે રમશે. ભારતીય ટીમ આ મેચને જીતીને પોતાની સરસાઈ મજબૂત કરવા કોશીશ કરશે
રોહિત શર્મા અને વિરાટ કોહલીની શાનદાર બેટીંગની મદદથી ભારતે ગોહાટી વન-ડેમાં વેસ્ટ ઈન્ડિઝને આઠ વિકેટે હરાવ્યું હતું. આજે બંને ટીમ વિશાખાપટ્ટનમમાં બીજી વન-ડે રમશે. ભારતીય ટીમ આ મેચને જીતીને પોતાની સરસાઈ મજબૂત કરવા કોશીશ કરશે. જ્યારે મહેમાન ટીમ મજબૂત ઈરાદા સાથે ભારતને જોરદાર ટક્કર આપવા મેદાને ઉતરશે.