Skip to main content
Settings Settings for Dark

એશિયા કપની ફાઈનલમાં ભારતનો પ્રવેશ

Live TV

X
  • ભારત એશિયા કપની ફાઈનલમાં પહોંચ્યું છે. રવિવારે ભારતે તેના કટ્ટર હરીફ પાકિસ્તાનને 9 વિકેટે પરાજય આપ્યો હતો. ભારત તરફથી રોહિત અને શિખરે સદી ફટકારી હતી. પાકિસ્તાન 237 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારતે 1 વિકેટે 238 રન કર્યા હતા. વર્લ્ડકપ, એશિયા કપ, ચેમ્પિયન્સ ટ્રોફીમાં 2-2 સદી ફટકારનાર શિખર ધવન પ્રથમ બેટ્સમેન બન્યો છે.ભારત અને પાકિસ્તાન 10 વર્ષ પછી એક એશિયા કપમાં બીજી વખત સામસામે રમી રહ્યાં છે. આ પહેલાં વર્ષ 2008માં પાકિસ્તાનમાં થયેલાં એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે બે મુકાબલા થયાં હતા. ત્યારે પહેલી મેચમાં ભારત અને બીજી મેચ પાકિસ્તાન જીત્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
apply