ખેલમહાકુંભ અંતર્ગત સરસ્વતી સ્કૂલમાં વૉલીબૉલની રમત યોજાઈ
Live TV
-
ખેલ મહાકુંભ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં રમતોસ્વ યોજાયો, વિવિધ રમતોમાં રમતવીરો દ્વારા અદભુત પ્રદર્શન
ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભની શરૂઆત થઈ છે ત્યારે મોડાસા તાલુકા વોલીબોલ ખેલ મહાકુંભ સરસ્વતી વિદ્યાલયમાં આચાર્ય ડો. જીજ્ઞેશ સુથાર, કન્વીનર રમેશભાઇ ચૌધરીની રાહબરી હેઠળ યોજાયો જેમાં, સામાજિક કાર્યકર નિલેષ જોશીએ ટોસ ઉછાળી ગેમની શરૂઆત કરવાની ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાની સાથે વોલીબોલ રમવાની તક મળી જેસીઆઇની ટીમ જેસીઆઇ મિલ્ક કમિટી ચેરમેન નવનીત પરીખ જેસીઆઇ ચેરમેન અલ્પેશ પટેલ મિત્રો સાથે વોલીબોલ રમવાની મજા માણી