Skip to main content
Settings Settings for Dark

ગોલ્ફ: ટાઈગર વુડ્સ એ 54 વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી

Live TV

X
  • દિગ્ગજ ગોલ્ફર ટાઈગર વુડ્સે પોતાની કારકિર્દીનો 82મો યૂએસ પીજીએ ટૂર ખિતાબ જીતીને સેમ સેનેટના 54 વર્ષના રેકોર્ડની બરાબરી કરી છે...  વુડ્સની કારકિર્દીનો આ 82મો યૂએસ પીજીએ ખિતાબ છે..અત્યાર સુધીમાં 15 મહત્વપૂર્ણ ખિતાબ હાંસલ કરી ચુકેલા વુડ્સને સ્થાનિય દાવેદાર હેદેકી મ્યાત્સી યામાએ કડક ટક્કર આપી હતી.. પરંતુ ખરાબ હવામાન છતાં પણ વુડ્સે 3 શોટની આગેકૂચની સાથે આ ખિતાબ પોતાના નામે નોંધાવ્યો.  વુડ્સનો ટોટલ સ્કોર 19 અન્ડર રહ્યો હતો.. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
apply