જામનગરમાં રેસ્ટોરન્ટ વર્લ્ડકપના રંગે રંગી દેવાયું
Live TV
-
હોટલનું મેનુ, ટીમ અને ખેલાડીઓના નામથી રાખવામાં આવ્યું
હાલ ક્રિકેટ વર્લ્ડ કપ ચાલી રહ્યો છે ત્યારે જામનગરના ત્રણબત્તી વિસ્તારમાં આવેલ ,હોટલ કલાતીતના કાફેસ્તા રેસ્ટોરન્ટને ,વર્લ્ડકપના રંગે રંગી દેવામાં આવ્યું છે, હોટલનું મેનું પણ ,ટીમ અને ખેલાડીઓના નામથી, રાખવામાં આવ્યા છે/ તેમજ રેસ્ટોરન્ટમાં મહાકાય બેટ, ક્રિકેટરોના ફોટા અને કેપ્ટનના ફોટા અને, કાફેસ્તા રેસ્ટોરન્ટમાં આવતા નગરજનો વર્લ્ડકપ મેચ ,લાઇવ જોઇ શકે તે માટે ,મોટા સ્ક્રીનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ,ત્યારે જામનગરમાં આગામી વર્લ્ડકપને લઇને ,નગરના ખેલાડીઓ અને લોકોમાં ,અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.