ક્રિકેટ વર્લ્ડ કપ - શ્રીલંકા સામે ન્યુઝીલેન્ડનો 10 વિકેટે વિજય
Live TV
-
બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાનો અફઘાનિસ્તાન સામે 7 વિકેટે વિજય, આજે દ.આફ્રિકા અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો
આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં આજે દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો થશે. બાંગ્લાદેશ વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ રમશે. બીજી તરફ દક્ષિણ આફ્રિકાનો આ બીજો મુકાબલો છે. વર્લ્ડ કપમાં શનિવારે રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડે શ્રીલંકા સામે 10 વિકેટે વિજય મેળવ્યો હતો. શ્રીલંકા 136 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. જવાબમાં ન્યૂઝીલેન્ડે 16.1 ઓવરમાં વિના વિકેટે પડકાર મેળવી લીધો હતો. અન્ય મેચમાં ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાન સામે 7 વિકેટે વિજય મેળવ્યો હતો