Skip to main content
Settings Settings for Dark

ટી-20માં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, કોહલીએ કર્યાં સૌથી વધુ રન

Live TV

X
  • ભારતીય ટીમે ટી-20 સિરીઝની છેલ્લી મેચને 6 વિકેટથી જીતી લીધી છે. સિડનીમાં રમાયેલ આ મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રિલિયાને હરાવી દીધું છે. વિદેશમાં રમાયેલ આ છઠ્ઠી સિરીઝ છે, જેમાં ભારત હાર્યું નથી. 

    ત્રીજી ટી-20માં ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને છ વિકેટ પર 164 રન બનાવ્યા હતા. ભારતે 164 રનના લક્ષ્યાંકને 19.4 ઑવરમાં 4 વિકેટ પર જ પ્રાપ્ત કરી લીધો હતો. સૌથી વધુ રન વિરાટ કોહલી (61)  અને દિનેશ કાર્તિક (22) એ બનાવ્યા હતા. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
apply