Skip to main content
Settings Settings for Dark

પાંચમી વન ડે - ભારતની 9 વિકિટે જીત, ભારતે સીરીઝ પર 3-1થી કર્યો કબજો

Live TV

X
  • રવીન્દ્ર જાડેજાને મેન ઓફ ધી મેચ અને વિરાટ કોહલીને મેન ઓફ ધ સિરીઝ

    તિરૂવંતપુરમ ખાતે રમાયેલી પાંચમી વન્ડેમાં  ભારતે વેસ્ટ ઈન્ડિઝને 9 વિકેટે હરાવી , શ્રેણી 3-1થી પોતાના નામે કરી છે. ભારત તરફથી રોહિત શર્માના 56 બોલમાં 63 રન , અને કોહલીના 33 રનની ભાગીદારી સાથે , ભારતે 14.5 ઓવરમાં , 105 રનના લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. પ્રથમ બેટીંગ કરવા આવેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ , માત્ર 104 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. રવીન્દ્ર જાડેજાને મેન ઓફ ધી મેચ , અને વિરાટ કોહલીને મેન ઓફ ધ સિરીઝ , જાહેર કરવામાં આવ્યો હતો. હવે બંને દેશો વચ્ચે , ત્રણ ટી ટ્વેન્ટી સીરિઝ રમાશે , જેની પહેલી મેચ , આગામી રવિવારે કોલકાતા ખાતે રમાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
apply