Skip to main content
Settings Settings for Dark

પી વી સિંધુ અને સાંઇ પ્રણીથે ડેનમાર્ક ઓપનના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો

Live TV

X
  • બેડમિંટનમાં વર્લ્ડ ચેમ્પિયન પી.વી. સિંધુએ ડેનમાર્ક ઓપનમાં તેના અભિયાનની શાનદાર શરૂઆત કરી હતી અને મહિલા સિંગલ્સની સ્પર્ધામાં ઇન્ડોનેશિયાની ગ્રેગોરિયા મારિસ્કા તુનજંગને હરાવી.

    પી. વી. સિંધુએ ગ્રેગોરિયાને 22-20 21-18થી હરાવી હતી. જે હવે ઓલિમ્પિક સિલ્વર મેડલ જીતનાર  કોરિયાની એન સે યંગ સામે ટકરાશે. વર્લ્ડ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ વિજેતા બી સાઈ પ્રણીથે પણ લિનેડ ડેનને 21-14, 21-17થી હરાવીને બીજા રાઉન્ડમાં સ્થાન મેળવ્યું હતું. કોમનવેલ્થ ગેમ્સની ભૂતપૂર્વ ચેમ્પિયન પારુપલ્લી કશ્યપ પુરૂષ સિંગલ્સમાં થાઇલેન્ડની સિત્તીકોમ થમ્મસિન સામે 13-21, 12-21થી હાર્યા બાદ શરૂઆતના રાઉન્ડમાં પાર કરવામાં નિષ્ફળ ગઈ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
apply