પૂનામાં ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2019નો રંગારંગ પ્રારંભ
Live TV
-
મહારાષ્ટ્રના પૂનામાં ,ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2019નો , આજથી થશે પ્રારંભ- કેન્દ્રીય રમત ગમત મંત્રી રાજ્યવર્ધન રાઠોર , અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ,કરશે ઉદ્દઘાટન- 12 દિવસીય ટુર્નામેન્ટમાં દેશભરના ,9 હજારથી વધુ ખેલાડી લેશે ભાગ.
ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2019નો આજથી પ્રારંભ થશે. 12 દિવસીય ટુર્નામેન્ટનો કેન્દ્રીય યુવા અને ખેલ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ , પૂણેમાં ઉદ્દઘાટન કરશે. દેશભરમાંથી ,લગભગ 6 હજાર ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે.
સ્પર્ધા 9 થી 20 જાન્યુઆરી દરમિયાન રમાશે. ખેલો ઇન્ડિયામાં અંડર 17 અને અંડર 21 સ્તરના સ્પર્ધકો ભાગ લેશે. જે 18 સ્પર્ધામાં પોતાનો દમ બતાવશે.