ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે વેલિગ્ટનમાં પાંચમી મેચ
Live TV
-
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે વેલિગ્ટનમાં પાંચ વન-ડે શ્રેણીની પાંચમી અને અંતિમ મેચ છે. 3-1થી શ્રેણીમાં આગળ ભારતીય ટીમ આ મેચ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરી છે. ચોથી વન-ડે મેચમાં ભારતીય ટીમના કંગાળ દેખાવના કારણે ન્યૂઝીલેન્ડ ટીમે આઠ વિકેટે મેચ જીતી હતી. મહેન્દ્રસિંહ ધોની, આજની મેચમાં રમી રહ્યો છે. આ મેચમાં ટોસ જીતીને ભારતે બેટિંગ પસંદગી કરી છે. દીપદાસગુપ્તા અને રોનક કપૂરનો આ અંતિમ વન-ડે મેચમાં સમાવેશ કરાયો છે.