ભારત-ન્યુઝિલેન્ડ વચ્ચે ચોથી વન ડે મેચમાં ન્યુઝિલેન્ડનો વિજય
Live TV
-
હેમિલ્ટનમાં ચોથી વન ડે મેચ ન્યૂઝીલેન્ડે ,8 વિકેટે જીતી લીધી હતી. ન્યૂઝીલેન્ડે ભારત દ્વારા અપાયેલ 93 રનનો લક્ષ્યાંક 14.4 ઓવરમાં પૂરો કર્યો હતો
હેમિલ્ટનમાં ચોથી વન ડે મેચ ન્યૂઝીલેન્ડે ,8 વિકેટે જીતી લીધી હતી. ન્યૂઝીલેન્ડે ભારત દ્વારા અપાયેલ 93 રનનો લક્ષ્યાંક 14.4 ઓવરમાં પૂરો કર્યો હતો. ન્યૂઝીલેન્ડના ગુપ્ટીલે 14 અને વિલિયમસન 11 રન ભુવનેશ્વરની ઓવરમાં આઉટ થયા હતા. જ્યારે નિકલોસ અને ટેલરે અનુક્રમે 30 અને 37 રને અણનમ રહ્યા હતા. ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરનાર ન્યૂઝીલેન્ડે ટીમે ભારતને 30.5 ઓવરમાં 92 રને ઓલઆઉટ કર્યું હતું.