Skip to main content
Settings Settings for Dark

મલેશિયામાં ભારત અને જાપાન વચ્ચે ચાલી રહી છે બેડમિન્ટન સેમિફાઇનલ મેચ

Live TV

X
  • હાલમાં મલેશિયાના સેલાંગોર ખાતે બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપ 2024માં, ભારત અને જાપાનની મહિલા ટીમ વચ્ચેની સેમિફાઇનલ ચાલી રહી છે.

    શુક્રવારે ક્વાર્ટર ફાઇનલમાં હોંગકોંગ ચીનને 3-0થી હરાવીને ટીમ ઇન્ડિયા સેમિફાઇનલમાં પહોંચી હતી. ઈતિહાસમાં પ્રથમ વખત પીવી સિંધુની આગેવાની હેઠળની ભારતીય મહિલા ટીમ આ સ્પર્ધામાં મેડલ સાથે સમાપ્ત થશે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
apply