Skip to main content
Settings Settings for Dark

વડોદરા ખાતે સિનીયર સિટીઝન ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન

Live TV

X
  • વડોદરા ખાતે ઓલ ગુજરાત-મહારાષ્ટ્ર સિનીયર સિટીઝન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન વડોદરા સિનિયર સિટીઝન ક્રિકેટ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં 12 ટીમોએ ભાગ લીધો હતો. યુવાનોને પણ શરમાવે તેવી સ્ફૂર્તિથી વરિષ્ઠો ક્રિકેટ રમ્યા હતા. આ ટુર્નામેન્ટમાં 60 વર્ષથી લઈને 87 વર્ષના વૃદ્ધોએ પણ ભાગ લીધો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
apply