Skip to main content
Settings Settings for Dark

વર્લ્ડ કપ 2019: સાઉથ આફ્રિકા 227 પર ઑલઆઉટ, સૌથી વધુ ચહલે 4 વિકેટ લીધી

Live TV

X
  • આજે વર્લ્ડ કપની મેચમાં ભારતની ટીમ દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. દક્ષિણ આફ્રિકાની ટીમ પહેલા બે મેચો હારી ચૂકી છે, એવામાં ભારત માટે પણ પહેલી મેચ જીતવાનો પડકાર રહેશે. 

    સાઉથેમ્પ્ટનના ધ રોઝ બાઉલ સ્ટેડિયમમાં બંને ટીમો અત્યાર સુધી 3-3 મેચો રમી ચૂકી છે. જો કે આ મેદાનમાં પહેલી વાર કોઈ વર્લ્ડ કપની મેચ રમાઈ રહી છે. આ મેદાન પર ભારતે એક મેચમાં જીત પ્રાપ્ત કરી છે, જ્યારે ઈંગ્લેન્ડની ટીમ આ મેદાનમાં બે મેચ જીતી ચૂકી છે. 

    જો વાત ભારત અને દક્ષિણ આફ્રિકાની કરવામાં આવે તો બંને દેશોની ટીમ વચ્ચે અત્યાર સુધી 83 મેચો રમાઈ છે, જેમાંથી 34 મેચ ભારત જીત્યું છે અને દક્ષિણ આફ્રિકાએ 46 વાર ભારતને હરાવ્યું છે.  વર્લ્ડ કપ શરૂ થયા બાદ આજે ભારતની પહેલી મેચ છે, તેથી ભારતીય પ્રશંસકોમાં પણ મેચને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિરાટ કોહલીની ટીમ વર્લ્ડ કપમાં કેવું પ્રદર્શન કરશે તેના પર સૌની નજર છે. 

    - દક્ષિણ આફ્રિકાની નબળી શરૂઆત 
    જસપ્રીત બૂમરાહે 2જી ઑવરમાં માત્ર 2 રન આપ્યા 
    ચોથી ઓવરમાં હાશિમ અમલા માત્ર 6 રન બનાવી આઉટ 
    5મી ઑવરમાં ક્વિન્ટન ડિ કૉક 10 રન બનાવી આઉટ 
    - યુઝવેન્દ્ર ચહલે લીધી બે વિકેટ, ડુપ્લેસિસ આઉટ 
    - સૌથી વધુ ચાર વિકેટ લીધી ચહલે 
    - સાઉથ આફ્રિકાની ટીમે 224 પર રન પર 8 વિકેટ ગુમાવી 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2025 Max Temp : °C Min Temp : °C
apply