સુલતાન અઝલન શાહ હોકી ટુર્નામેન્ટમાં આજે ભારત મલેશિયા સામે ટકરાશે
Live TV
-
મેચના આખરી તબક્કામાં ગોલ ખોવો તે ભારતીય ટીમની જુની પરેશાની છે. અને ગત મેચમાં દક્ષિણ કોરિયાનો મેચ પુરી થવાની 22 સેકન્ડ પહેલા ગોલ થતાં ભારતીય ટીમની જીતેલી મેચ ડ્રોમા પરિણામી હતી.
સુલતાન અઝલન શાહ હોકી ટુર્નામેન્ટમાં આજે ભારત મલેશિયા સામે ટકરાશે. મેચના આખરી તબક્કામાં ગોલ ખોવો તે ભારતીય ટીમની જુની પરેશાની છે. અને ગત મેચમાં દક્ષિણ કોરિયાનો મેચ પુરી થવાની 22 સેકન્ડ પહેલા ગોલ થતાં ભારતીય ટીમની જીતેલી મેચ ડ્રોમા પરિણામી હતી. ત્રીજી લીગ મેચમાં મલેશિયા સામે ભારતીય ટીમ આવી ભૂલનું પુનરાવર્તન ન થાય તેવો પ્રયત્ન કરશે. પ્રથમ મેચમાં ભારતે જાપાનને 2-0થી હરાવ્યું હતું.