IPL -2019ની પાંચમી મેચમાં #DC Vs #CSK વચ્ચે યોજાશે
Live TV
-
સોમવારે યોજાયેલી મેચમાં ક્રિસ ગેલની આક્રમક ધમાકેદાર બેટિંગથી કિંગ્સ ઈલેવન પંજાબે 14 રને રાજસ્થાન રોયલ્સને માત આપી હતી.
IPL -2019માં પાંચમી મેચ મંગળવારે દિલ્હી કેપિટલ્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે યોજાશે.. આ મેચ દિલ્હીના ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમ ખાતે રમાનાર છે.. તો સોમવારે યોજાયેલી મેચમાં ક્રિસ ગેલની આક્રમક ધમાકેદાર બેટિંગથી કિંગ્સ ઈલેવન પંજાબે 14 રને રાજસ્થાન રોયલ્સને માત આપી હતી. પંજાબે આપેલા એક સો ચોર્યાસી રનના ટાર્ગેટ સામે રાજસ્થાનની ટીમ વીસ ઓવરમાં માત્ર એક સો સિત્તેર રન જ બનાવી શકી હતી. ક્રિસ ગેલે તોફાની બેટિંગ કરતા ઓગણ્ય એંસી રનની શાનદાર બેટિંગ કરી હતી. આ સાથે પંજાબ તરફથી સર-ફરાજ ખાને પણ છેત્તાલીસ રનની ઈનિંગ રમી હતી.