IPL સિઝન 12 નો ગઈકાલથી પ્રારંભ
Live TV
-
ઇન્ડિયન પ્રીમીયર લીગની પ્રથમ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે રોયલ ચેલેન્જર્સને સાત વિકેટથી હરાવ્યું
ઇન્ડિયન પ્રીમીયર લીગની પ્રથમ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે રોયલ ચેલેન્જર્સને સાત વિકેટથી હરાવ્યું હતું. આજે કોલકતામાં કોલકાતા નાઇટ રાઇડર્સ સાથે સન રાઇઝર્સ હૈદરાબાદ સામે મેચ રમશે. મુંબઈમાં દિલ્હી કેપ્ટન તથા મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેચ રમાશે.