IPL 2019 Eliminator: રોમાચંક મુકાબલામાં દિલ્હીએ ઈતિહાસ રચ્યો
Live TV
-
હૈદરાબાદને 2 વિકેટથી હરાવીને ઈતિહાસ રચ્યો
આઈપીએલ એલીમીનેટર મુકાબલામાં દિલ્હી કેપિટલે સનરાઇઝર હૈદરાબાદને બે વિકેટથી હરાવ્યું છે. દિલ્હી પ્રથમ વખત નોકાઉઅટ મુકાબલામાં જીત્યું છે. દિલ્હીને અગાઉ ચાર વખત હારનો સામનો કરવો પડ્યો હતો. આ જીત સાથે દિલ્હી ક્વોલિફાઈડમાં પહોંચી ગઈ છે. ત્યાં દિલ્હીનો મુકાબલો 10 મેના રોજ આજ મેદાન પર અગાઉની ચેમ્પિયન ચૈન્નાઇ સુપરકિંગથી થશે