T-20 શ્રેણીના પ્રથમ મેચમાં ભારતનો ઇંગ્લેન્ડ સામે શાનદાર વિજય
Live TV
-
ભારત આજથી ઇંગ્લેન્ડ સામે ટ્વેન્ટી-20 ત્રણ મેચની શ્રેણીની પ્રથમ ટ્વેન્ટી 20 મેચ રમીને 71 દિવસના ઇંગ્લેન્ડ પ્રવાસની શરૂઆત કરી રહ્યું છે.
ભારત આજથી ઇંગ્લેન્ડ સામે ટ્વેન્ટી-20 ત્રણ મેચની શ્રેણીની પ્રથમ ટ્વેન્ટી 20 મેચ રમીને 71 દિવસના ઇંગ્લેન્ડ પ્રવાસની શરૂઆત કરી રહ્યું છે. આ ઉપરાંત ભારત ત્રણ વન-ડે ,પાંચ ટેસ્ટ મેચ રમશે. ભારત ઇંગ્લેન્ડમાં અગાઉ 2011, 2014માં ,દ્વિપક્ષી ટવેન્ટી-20 શ્રેણી રમી છે. આજની મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં, લોકેશ રાહુલ, સુરેશ રૈના કે દિનેશ કાર્તિકમાંથી, કોને સામેલ કરશે તે જોવાનું રહે છે. ત્રણમાંથી એકને બહાર બેસાડવાની દ્વિધા છે. લોકેશ રાહુલ અને સુરેશ રૈનાએ આયર્લેન્ડ સામેની શ્રેણીમાં શાનદાર ફોર્મનો પરિચય આપ્યો હતો. જ્યારે દિનેશ કાર્તિકે ભારતને નિન્ધાસ ટ્રોફીમાં ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી